સંસ્કૃત પ્રાર્થના

નમસ્કાર,

મિત્રો, અહીં મૂકેલ તમામ પ્રાર્થના ગીતો ( SANSKRIT PRAYER )ના કોપીરાઈટ જે તે રચનાકાર તથા સંગીતકારના છે. અહીં આ પ્રાર્થના ગીતો મૂકવાનો ઈરાદો ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને ઉપયોગી થવાનો છે. તેમ છતાં કોઈના કોપીરાઈટનો ભંગ થતો હોય તો જાણ કરજો તેને તાત્કાલિક હટાવી લેવામાં આવશે.

અહીં મૂકેલી તમામ સંસ્કૃત પ્રાર્થના  ( SANSKRIT PRAYER ) જુદા જુદા બ્લોગ અને વેબસાઈટ અને ગુજરાતી મુવી ( Gujarati Movie ) પરથી સંકલન કરીને લીધેલ છે.

આભાર સહ


નોંધ : માત્ર પ્રાર્થના પર CLICK કરવાથી DIRECT DOWNLOAD થશે .


01. યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા  - YA KUNDENDU TU SAR HAR DHAVLA
02. મધુરાષ્ટકમ (अधरं मधुरं वदनं मधुरं)  - MADHURASHTKAM
03. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ - ACHYUTAM KESAVAM KHRISHNA 
04. શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન - SHREE RAM CHANDRA KRUPALU 
05. શ્લોક : યા દેવી સર્વ ભૂતેષુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ઓમ પૂર્ણમદ: પૂર્ણમીદમ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ  - SHLOKS : YA DEVI SARVA BHUTESHU , GURUR BRAHMA GURUR VISHNU ,  OM PURNAMAD : PURNAMIDAM , TVAMEH MATA CH PITAH TVAMEV ETC.
06. ઓમકાર નાદ    - OMKAR NAAD
07. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ      - GURU BRAHMA GURU VISHNU
08. યા કુન્દે ન્દુ તુ સાર હાર ધવલા (અલગ અવાજમાં)   - YA KUNDE NDU TU SAR
09. યા દેવી સર્વ ભૂતેષુ  - YA DEVI SARVA BHUTESHU
10. ઓમ નમ: શિવાય  - OM NAMAH SHIVAY -SHIV SHANKAR
11. મહામૃત્યુંજય મંત્ર   - MAHAMUTYUJAY MANTRA
12. શુભમ કરોતું કલ્યાણમ  - SHUBHAM KAROTU KALYANAM
13. વક્રતુંડ મહાકાય  - VAKRATUNDA MAHAKAY

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો